વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાનમાં Google પર સૌથી વધુ સર્ચ થયો આ શબ્દ

<strong>નવી દિલ્હીઃ</strong> પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પને ધ્વસ્ત કરવાવાળી ભારતીય વાયુસેનાની શોર્ય ગાથા -Air Strikeથી ભારતીયો તો ખુશ છે, પણ સાથે સાથે પાકિસ્તાનના લોકો પણ આમાં ખુબ રૂચિ બતાવી રહ્યાં છે. ભારતીય વાયુસેનાએ મિરાજ-2000 વિમાનોથી આતંકી વિરુદ્ધની કાર્યવાહી કરી અને 350થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. <img class="alignnone size-medium

from india-news https://ift.tt/2EArp76

Comments