લાપતા પાયલટને બૉલીવુડનુ સલામ, સેલેબ્સે કરી સુરક્ષિત પાછા આવવાની પ્રાર્થના
<strong>મુંબઇઃ</strong> ભારત અને પાકિસ્તાનની સીમા પર કેટલાય દિવસોથી ચાલી રહેલો તનાવ વધી ગયો છે. પહેલા 14 ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં 40 સૈનિકો શહીદ થયા, ત્યારબાદ આતંકીઓના કેમ્પો પર ભારતીય વાયુસેનાએ બૉમ્બમારો કરી તબાહ કરી દીધા હતા. આ ઘટનાથી હરકતમાં આવેલી પાકિસ્તાને ભારતીય વાયુસીમામાં ઘૂસીને એટેક કર્યો તો ભારતીય વાયુસેનાએ પણ
from entertainment https://ift.tt/2tFU4Bo
from entertainment https://ift.tt/2tFU4Bo
Comments
Post a Comment