ભારતના પાઇલટ વિંગ કમાન્ડરને મુક્ત કરવા પાકિસ્તાનના પૂર્વ PMની પૌત્રીએ કરી માંગ, જાણો શું કહ્યું
લાહોરઃ બુધવારે પાકિસ્તાનની જેટ પ્લેનની ઘુષણખોરી બાદ તેનો પીછો કરતા ભારતના પાઇલટ વિંગ કમાન્ડરનું પ્લેન ક્રેશ થતા તેઓ પાકિસ્તાનના હાથે ઝડપાઈ ગયા હતા. સમગ્ર દિવસ દરમિયાન દેશમાં પાઇલટને મુક્ત કરાવાની માંગ ઊઠી હતી. જોકે, આ બધાની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની પૌત્રી અને લેખક ફાતિમા ભુટ્ટોએ પણ
from world https://ift.tt/2tQaZBH
from world https://ift.tt/2tQaZBH
Comments
Post a Comment