ભારતીય સરહદમાં ઘૂસી આવેલ પાકિસ્તાનના F-16 વિમાનને ભારતે તોડી પાડ્યું

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય વાયુસેનીની એર સ્ટ્રાઇકને જવાબ આપતા પાકિસ્તાની વાયુ સેનાએ જમ્મુ કાશ્મીરમાં બૉમ્બ ફેંક્યા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના હવાલાથી સમાચાર મળી રહ્યાં છે. પીટીઆઇના હવાલાથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાની ફાઇટર જેટ ભારતીય વાયુસેનાની સીમમાં ઘૂસ્યા હતા, જમ્મુ કાશ્મીરના નૌશેરા વિસ્તારમાં દેખાયા હતા. જોકે ભારતે

from india-news https://ift.tt/2EyKLtw

Comments