ટીમ ઈન્ડિયાના બેટ્સમેને કહ્યું, મારું પ્રદર્શન સારું, વન ડે અને T20માં વધુ તક મળવી જોઈએ

નવી દિલ્હીઃ  ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી ચૂકેલા મુંબઈના ઓપનર કમ મીડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્યા રહાણેની વર્લ્ડકપમાં રમવાની આશા લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. સતત ઉપેક્ષાથી નિરાશ રહાણેએ વ્યથા સાથે માગ કરી છે કે, મને વન ડે અને ટી-૨૦ ટીમમાં સાતત્યપૂર્ણ રીતે તક મળવી જોઈએ. <a

from sports https://ift.tt/2IJQkJE

Comments