INDvAUS: T20 શ્રેણીમાં વ્હાઇટ વોશ બાદ કેપ્ટન કોહલીએ શું કહ્યું ? જાણો વિગતે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણીમાં વ્હાઇટ વોશ થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારનારા પ્રવાસી ટીમના બેટ્સમેન ગ્લેન મેક્સવેલની પ્રશંસા કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની 113 રનની ઈનિંગ વડે બુધવારે ભારતને 7 વિકેટથી હાર આપી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ બંને મેચમાં
from sports https://ift.tt/2IHXm1p
from sports https://ift.tt/2IHXm1p
Comments
Post a Comment