રાહુલ ગાંધીએ ગુમ પાયલટની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી, કહ્યું- વિપક્ષને વિશ્વાસમાં લે સરકાર

<strong>નવી દિલ્હીઃ</strong> પાકિસ્તાન ફાઇટર વિમાનોએ ભારતીય સરહદમાં ઘૂસીને આપણા સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે બંન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિમાં વધારો થયો હતો. પરંતુ આ અગાઉ એલર્ટ ભારતીય એરફોર્સે પાકિસ્તાની ફાઇટર જેટને પાછા ધકેલી દીધા હતા પરંતુ આ કાર્યવાહીમાં ભારતનું એક મિગ-21 ફાઇટર જેટ વિમાન ક્રેશ થઇ ગયું

from india-news https://ift.tt/2SuIPWI

Comments