ભારતે ગુમ પાયલટ પાકિસ્તાનની કસ્ટડીમાં હોવાની કરી પુષ્ટી, કહ્યું- સુરક્ષિત પરત મોકલવામાં આવે
<strong>નવી દિલ્હીઃ</strong> ભારતના એરફોર્સના ગુમ પાયલટ પાકિસ્તાન હોવાની પુષ્ટી થઇ ગઇ છે. સાથે ભારતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, તે એરફોર્સના પાયલટને જલદી સુરક્ષિત પાછો સોંપે. ભારતે પાકિસ્તાનને ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને એ સુનિશ્વિત કરવા કહ્યું છે કે ભારતીય પાયલટને પાકિસ્તાનની કસ્ટડીમાં કોઇ નુકસાન ના પહોંચે.
from india-news https://ift.tt/2Xwf634
from india-news https://ift.tt/2Xwf634
Comments
Post a Comment