ભારતે તોડી પાડેલા પાકિસ્તાનના વિમાનનો કાટમાળ POKમાંથી મળ્યો, જુઓ તસવીર

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાની કાર્યવાહીથી ગભરાઈ ગયેલા પાકિસ્તાનના વિમાને બુધવારે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી. આ સમયે ભારતીય સેનાએ પાકિસ્તાનના F-16 વિમાનને નૌશેરા વિસ્તારમાં તોડી પાડ્યુ હતું.  જેનો કાટમાળ આજે POKમાંથી મળી આવ્યો હતો. <blockquote class="twitter-tweet" data-lang="en"> <p dir="ltr" lang="en">Sources: Picture of portion of downed Pakistani Air Force jet, wreckage was

from world https://ift.tt/2XnHwMV

Comments