દિલ્હી: ભાજપના કયા મંત્રીએ નરેન્દ્ર મોદીને ઈશારો કર્યો ને PMએ વિજ્ઞાન ભવનમાં ભાષણ ટૂંકાવ્યું? જુઓ વીડિયો

દિલ્લીના ભારતીય વિજ્ઞાન ભવનના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ભાષણ આપી રહ્યા હતા, ત્યારે જ કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે તેમને ઇશારો કર્યો હતો. આ પછી મોદીએ ભાષણ ટૂંકાવ્યું હતું અને કાર્યક્રમ થોડીવારમાં જ પૂરો કરી ત્યાંથી નીકળી ગયા હતા. 

from india-news https://ift.tt/2U9C7qL

Comments