INDvAUS: બીજી ટી20માં ઓસ્ટ્રેલિયાનો સાત વિકેટે વિજય, 2-0થી જીતી સીરીઝ, મેક્સવેલની સદી
બેંગલુરુઃ બેંગલુરુમાં રમાયેલી બીજા અને નિર્ણાયક ટી20માં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને સાત વિકેટથી હરાવી બે મેચની ટી20 સીરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. આ પહેલા પ્રથમ ટી20 મેચમાં કંગારુ ટીમે વિશાખાપટ્ટનમમાં 3 વિકેટથી જીત મેળવી હતી. તેના બાદ હવે બીજી અને નિર્ણાયક ટી20માં ભારતને 7 વિકેટથી હરાવી ટી-20 સીરીઝી
from sports https://ift.tt/2IJxqCD
from sports https://ift.tt/2IJxqCD
Comments
Post a Comment