મારુતિએ આ કારને નવા અવતારમાં કરી લોન્ચ, જાણો જૂના મોડલની તુલનામાં કિંમતમાં કેટલો થયો વધારો
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ હેચબેક ઇગ્નિસને નવા અવતારમાં લોન્ચ કરી છે. 2019 મારુતિ સુઝુકી ઇગ્નિસની એક્સ શો રૂમ (દિલ્હી) કિંમત 4.79 લાખ રૂપિયા છે. તેની સ્ટાઇલમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. નવી ઇગ્નિસમાં અનેક નવા સેફ્ટી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. મારુતિ ઇગ્નિસમાં રિવર્સ પાર્કિંગ, સેન્સર્સ, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને પેસેન્જર
from business https://ift.tt/2BVRE6v
from business https://ift.tt/2BVRE6v
Comments
Post a Comment