વધી રહેલા તનાવ વચ્ચે વસીમ અકરમે ભારતને આપ્યો આ મેસેજ, જાણો ટ્વીટ કરીને શું લખ્યુ....

<strong>નવી દિલ્હીઃ</strong> હાલ દેશની સીમાઓ પર તનાતની વધી છે. ભારત અને પાકિસ્તાન એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. બન્ને દેશની સેનાની હલચલો તેજ થઇ ગઇ છે. બન્ને પાડોશી દેશો વચ્ચેના તનાવને જોતા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ક્રિકેટર વસીમ અકરમે એક ખાસ ટ્વીટ કરીને ભારતને સંદેશ પાઠવ્યો છે. [gallery ids="378136"] આ ટ્વીટમાં વસીમ

from sports https://ift.tt/2T3oehp

Comments