ખૂબસુરત Cityમાં હતો આતંકીઓનો કેમ્પ, બાલાકોટાની ભાગ્યે જ જોઈ હશે આ તસવીરો

શ્રીનગર: ભારતે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો હતો. ભારતીય વાયુસેનાએ જે વિસ્તારમાં હુમલો કર્યો તેનું નામ છે બાલાકોટ છે. આ ખૈબર પખ્તૂનખ્વાહ વિસ્તારમાં છે અને બહું જ ઘાટવાળો પહાડી વિસ્તાર છે. <img class="size-medium wp-image-377801" src="https://ift.tt/2BRceEU" alt="" width="300" height="225" /> હુમલો જે બાલાકોટ વિસ્તારમાં થયો છે ત્યાં માનશેરા જિલ્લામાં પડે

from india-news https://ift.tt/2VmsdSL

Comments