‘ખૌફ’માં પાકિસ્તાન, સરહદ પર તણાવને કારણે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કરી રદ્દ

<strong>નવી દિલ્હીઃ</strong> પાકિસ્તાનમાં આજે તમામ ઉડાનો રદ્દ રહશે. એરવાય ન્યૂઝને ટાંકીને અહેવાલ છે કે પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ (સીએએ)એ આગામી આદેશ સુધી દેશભરમાં તમામ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય એરલાઈનો માટે ઉડાન સંચાલન સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આ મામલે વિમાન પ્રાધિકરણ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યં છે. <img

from india-news https://ift.tt/2SwJ1Vs

Comments