PNBએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો શું છે નવો રેટ
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્કે(PNB)વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો વિવિધ સમયગાળા માટે કરવામાં આવ્યો છે. પીએનબીએ શેરબજારને આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, નવા દર 1 માર્ચ, 2019થી લાગુ થશે. એક વર્ષ માટેની લોન પર વ્યાજ દર 8.55 ટકાથી ઘટાડીને 8.45 ટકા
from business https://ift.tt/2XueZoX
from business https://ift.tt/2XueZoX
Comments
Post a Comment