અમદાવાદમાં આવતીકાલે મળનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક કેમ કરાઈ રદ, જાણો વિગત

<strong>અમદાવાદ:</strong> ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ રહેલા હુમલાને કારણે અમદાવાદમાં યોજાનાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે 28 તારીખ એટલે કે આવતીકાલે આ મીટિંગ યોજાવાની હતી. [caption id="attachment_377872" align="alignnone" width="300"]<img class="size-medium wp-image-377872" src="https://ift.tt/2tHTTWy" alt="" width="300" height="225" /> 28મીએ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક

from ahmedabad https://ift.tt/2H5JEmw

Comments