હેલિકોપ્ટર ક્રેશ થતાં નેપાળના પ્રવાસન મંત્રી સહિત સાત લોકોના મોત
કાઠમાંડું: નેપાળમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્યાંના પ્રવાસન મંત્રી રબિન્દ્ર અધિકારી સહિત કુલ સાત લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટરમાં સવાર લોકો પૂર્વ નેપાળમાં હિંદું મંદિર પથિભારામાં દર્શન કર્યા બાદ કાઠમાંડું પરત ફરી રહ્યા હતા. ત્યારે પહાડી વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટના કારણ હજુ જાણી શકાયું
from world https://ift.tt/2tFDu4D
from world https://ift.tt/2tFDu4D
Comments
Post a Comment