રાજનીતિમાં એન્ટ્રી કરશે આ હોટ એક્ટ્રેસ, કોંગ્રેસે મહારાષ્ટ્રમાં આપી મોટી જવાબદારી

<strong>નવી દિલ્હીઃ</strong> 2019 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ સેલેબ્સને રાજનીતિમાં ઉતારવાની લાઈન લાગી છે. બિગ બોસ 11ની વિનર શિલ્પા શિંદા બાદ હવે અર્શી ખાન પણ રાજનીતિમાં ઝંપલાવવા જઈ રહી છે. અર્શીએ ખુદ આ અહેવાલને કન્ફર્મ કર્યા છે. તે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની ઉપાધ્યક્ષ તરીકે પોલિટકલ ઇનિંગની

from entertainment https://ift.tt/2IJRMM6

Comments