‘જો અમેરિકા એબેટાબાદ જેવું ઓપરેશન કરી શકે તો ભારત પણ કરી શકે છે’- અરૂણ જેટલી

<strong>નવી દિલ્હીઃ</strong> પુલવામાં હુમલા બાદ વિતેલા 24 કલાકની અંદર ભારત અને પાકિસ્તાનની વચ્ચે જારી તણાવ દરમિયાન કેન્દ્રી મંત્રી અરૂણ જેટલીએ કોઈપણ સ્થિતિનો સામનો કરવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભારતીય સરહદની અંદર પાકિસ્તાની વાયુ સેનાએ બોમ્બ વર્ષા કર્યાના દાવાની વચ્ચે નાણાં મંત્રીએ કહ્યું કે, ભારત પણ પાકિસ્તાનની વિરૂદ્ધ અમેરિકા

from india-news https://ift.tt/2EyXgFj

Comments