એરસ્ટ્રાઇકને લઇને રાજનીતિ શરૂ, દિગ્ગજ બીજેપી નેતાએ કહ્યું- કર્ણાટકમાં અમને ફાયદો, 22 લોકસભા બેઠકો જીતીશુ

<strong>બેગ્લુંરુઃ</strong> પાકિસ્તાનના આતંકી કેમ્પો પર મંગળવારે ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઇકમાં બીજેપીને રાજકીય ફાયદો દેખાઇ રહ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ બીજેપી અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ બુધવારે રાજકીય જશ ખાટવા બફાટ કર્યો હતો. યેદિયુરપ્પાએ કહ્યું કે, પાકિસ્તાનના આતંકી કેમ્પો પર ભારતની એરસ્ટ્રાઇકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં લહેર પેદા કરી દીધી

from india-news https://ift.tt/2XwfvCC

Comments