ભારતથી ડર્યું પાકિસ્તાન, ઇમરાન ખાને કહ્યુ- ભારત સાથે વાતચીત માટે અમે તૈયાર

<strong>નવી દિલ્હી:</strong> ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ બન્ને દેશ વચ્ચે તણાવ વધી ગયો છે. પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે મંગળવારે સવારે 3.30 વાગે ભારતીય વાયુસેનાએ લડાકૂ વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદનો સૌથી મોટા આતંકી કેમ્પ પર હવાઇ હુમલો કર્યો. જેમાં 300થી વધુ આતંકીઓ માર્યા જવાના

from world https://ift.tt/2H5P556

Comments