પોતાના જ પાયલટને ભારતનો સમજી બેઠું પાકિસ્તાન! વિશ્વ સામે પડ્યું ભોઠું
<strong>નવી દિલ્હીઃ</strong> 26 ફેબ્રુઆરીના રોજ સૂરજ ઉગતા પહેલા જ ભારતીય વાયુસેનાએ જ્યારે પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓના કેમ્પ નષ્ટ કર્યાં તો પાકિસ્તાને કોઈ નુકસાન ન થયાનું જણાવ્યું. ત્યાર બાદ 27 ફેબ્રુઆરીએ જ્યારે પાકિસ્તાન વાયુસેનાએ ભારતીય સરહદામાં આવીને આતંકીઓની મોતનો બદલો સેના સાથે લેવાનું જે દુસ્સાહસ કર્યું તો ભારતીય એરફોર્સે તેના ઈરાદા
from world https://ift.tt/2Vs8lO9
from world https://ift.tt/2Vs8lO9
Comments
Post a Comment