INDvAUS: હાર છતાં ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય ક્રિકેટર
બેંગલુરુઃ બીજી ટી20માં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીના 38 બોલમાં બે ચોગ્ગા અને છ છગ્ગા વડે અણનમ 72, લોકેશ રાહુલના 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 47 તથા ધોનીના 23 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ
from sports https://ift.tt/2TgCVNl
from sports https://ift.tt/2TgCVNl
Comments
Post a Comment