વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા, દ.આફ્રિકામાં ઓડના રવિ પટેલનું ગોળીબારમાં મોત
<strong>અમદાવાદઃ</strong> દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં આવેલા એક સ્ટોરમાં અશ્વેતોએ લૂંટના ઈરાદે ગત છઠ્ઠી જાન્યુઆરીએ ફાયરીંગ કર્યું હતું. જેમાં આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા સ્થિત ઓડ ગામના 26 વર્ષીય યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. જેનું સારવાર દરમિયાન મંગળવારે મોત નીપજ્યું હતું. ઉમરેઠના ઓડ ગામમાં રહેતા રવિકુમાર જશભાઈ પટેલ છેલ્લાં ચાર વર્ષથી દક્ષિણ
from gujarat https://ift.tt/2U6JwqG
from gujarat https://ift.tt/2U6JwqG
Comments
Post a Comment