કાશ્મીર પર ઇમરાનનો પ્રોપગેન્ડા ફરી થયો ફેલ, ડોનાલ્ડ ટ્રમ્પે ઉડાવી જોરદાર મજાક, જાણો વિગતે
<strong>નવી દિલ્હીઃ</strong> પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન ગઈકાલે જ્યારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા તો તેમણે એકવાર ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. મધ્યસ્થીની ફરી વાત કરવામાં આવી તો જૂની વાતનું પુનરાવર્તન કરતા કહ્યું કે, “જો ભારત અને પાકિસ્તાન બંને સહમત હશે તો તેઓ મધ્યસ્થતા માટે તૈયાર છે.” અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ
from world https://ift.tt/2miuwu0
from world https://ift.tt/2miuwu0
Comments
Post a Comment