ઇમરાન ખાને ફરી ફેરવી તોડ્યું, ભારત પર પરમામુ હુમલાને લઈને આપ્યું મોટું નિવેદન

<strong>નવી દિલ્હીઃ</strong> સતત પરમાણું યુદ્ધની ધમકી આપ્યા પછી પાકિસ્તાનના તેવર હવે ઢીલા પડતા જોવા મળી રહ્યા છે. સોમવારે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન પહેલા પરમાણું હથિયારનો ઉપયોગ કરશે નહીં. આ પહેલા પાકિસ્તાનના પીએમે ઘણી વખત પરમાણું યુદ્ધનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીર માટે કોઈપણ

from world https://ift.tt/30Tn6MS

Comments