હાઉડી કાર્યક્રમમાં લાગ્યા નારા- ‘રામ લલા હમ આએંગે, મંદિર વહીં બનાયેંગે’
<strong>નવી દિલ્હીઃ</strong> અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં 50 હજારથી વધારે લોકો સામેલ થયા હતા, જેને પીએમ મોદીએ સંબંધિત કર્યા. આ દરમિયાન પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પહેલા એનઆરજી સ્ટેડિયમમાં પહેલા મોદી મોદી અને વંદે માતરમનાં નારા લાગ્યા હતા. ત્યારબાદ સમારોહ સ્થળ
from world https://ift.tt/30mSTJb
from world https://ift.tt/30mSTJb
Comments
Post a Comment