NASAએ પણ ઇસરોના કર્યા વખાણ, કહ્યું- તમારા પ્રયાસથી અમને પ્રેરણા મળશે

<strong>નવી દિલ્હી:</strong> ઇસરોના અતિ મહત્વાકાંક્ષી ચંદ્રયાન-2 મિશનને દેશ-દુનિયામાંથી પ્રશંસા થઈ રહી છે ત્યારે એમેરિકાની સ્પેસે એજન્સી નાસાએ પણ વખાણ કર્યાં છે. નાસાએ લખ્યું છે કે, ‘અંતરિક્ષ જટિલ છે. અમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઇસરોના ચંદ્રયાન-2 મિશનને ઉતારવાના પ્રયાસની પ્રશંસા કરીએ છીએ. તમે અમને અમારી યાત્રા માટે પ્રરિત કર્યા છે.’ <blockquote

from world https://ift.tt/2ZYlwIm

Comments