નોબેલ વિજેતાઓએ ગેટ્સ ફાઉન્ડેશનને લખ્યો પત્ર, PM મોદી પાસેથી એવોર્ડ પરત લેવાની કરી અપીલ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસ પર છે. આજે તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં 50 હજાર ભારતીય અમેરિકનોને સંબોધિત કરશે. આ પ્રવાસ પર વડાપ્રધાન મોદી 24 સપ્ટેમ્બરના રોજ ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પરંતુ તેમના આ સન્માન અગાઉ

from world https://ift.tt/30KCUkw

Comments