આતંકવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનેન ફરી આપ્યો ઝાટકો, કહ્યું- PM મોદી બધું......
<strong>નવી દિલ્હીઃ</strong> હ્યૂસ્ટનમાં ‘હાઉડી મોદી’ ઇવેન્ટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંયુક્ત રાષ્ટ્રસભાનાં 74માં સત્રથી બહાર દ્વિપક્ષીય વાર્તા કરી. આ બેઠકમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને ભારત-અમેરિકા વચ્ચેનાં સંબંધો તેમજ વેપારને લઇને વાત થઈ. લગભગ 36 કલાક બાદ બંને દિગ્ગજો ફરી મળ્યા હતા. પીએમ મોદી સાથે દ્વિપક્ષીય
from world https://ift.tt/2lxXYvI
from world https://ift.tt/2lxXYvI
Comments
Post a Comment