ગુજરાતના વાતાવરણમાં અચાનક આવ્યો પલ્ટો, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી
અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 35થી 40 કિમી ઝડપે પવન ફૂંકાય છે. <img class="alignnone size-medium wp-image-377688" src="https://ift.tt/2GMsv1X" alt="" width="300" height="225" /> ઠેર ઠેર વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ઉત્તર ગુજરાત સહિત અનેક
from ahmedabad https://ift.tt/2TeAbQz
from ahmedabad https://ift.tt/2TeAbQz
Comments
Post a Comment