ભારતે રશિયાની સામે જ ચીનમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું, એર સ્ટ્રાઈકને લઈ સુષમા સ્વરાજે કહ્યું કે....

<strong>બીજિંગઃ</strong> પાકિસ્તાનમાં આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેના દ્વારા એર સ્ટ્રાઈકના બીજા જ દિવસે બુધવારે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ચીનના પ્રવાસે ગયા છે. અહીં રશિયા, ભારત, ચીન (RIC) વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. અહીં RIC મીટિંગ દરમિયાન પણ સુષમા સ્વરાજે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને ચીન તતા

from india-news https://ift.tt/2VojGia

Comments