અમદાવાદ: જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસના મોટા નેતાઓનો જમાવડો, જાણો કયા નેતા આપશે હાજરી?

<strong>અમદાવાદ:</strong> કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ સહિતનું શીર્ષસ્થ નેતૃત્ત્વ 28મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યું છે. જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. [caption id="attachment_377719" align="alignnone" width="300"]<img class="size-medium wp-image-377719" src="https://ift.tt/2GRhLPY" alt="" width="300" height="225" /> 28મીએ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની

from ahmedabad https://ift.tt/2IAXUpJ

Comments