રાજ્યના 168 તાલુકામાં વરસાદ, જાણો કયા કેટલો વરસાદ પડ્યો ?
ગાંધીનગર: રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મહેરબાન થયા છે. કચ્છ, રાજકોટ, અમદાવાદ, સુરત, વલસાડ, ભાવનગર, ગીરસોમનાથ, બનાસકાંઠા, નવસારી, ડાંગ સહિત અનેક જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના વાવમાં સાડા નવ ઈંચ વરસાદ, થરાદમાં સાત ઈંચ અને દીયોદરમાં
from gujarat https://ift.tt/2GARbJa
from gujarat https://ift.tt/2GARbJa
Comments
Post a Comment