રોહિત શર્મા સાથે મતભેદ હોવા અંગે વિરાટ કોહલીએ શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત
<strong>નવી દિલ્હીઃ</strong> વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે રોહિત શર્મા સાથે અણબનાવને લઈ મોટું નિવેદન આપ્યું હતું. કોહલીએ કહ્યું, મેં પણ ઘણું સાંભળ્યું છે. સાંભળવાનું તો બહારથી મળે છે. જો ટીમમાં બધું ઠીકઠાક ન હોત તો અમે આ
from sports https://ift.tt/2ZfHmaO
from sports https://ift.tt/2ZfHmaO
Comments
Post a Comment