ગુજરાતમાં ભારથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
અમદાવાદઃ એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ,
from gujarat https://ift.tt/3168z0h
from gujarat https://ift.tt/3168z0h
Comments
Post a Comment