ગાંધીનગર: પોલીસના ટિકટોક વીડિયો વાયરલ થયા બાદ રાજ્યના DGPએ લીધી ગંભીર નોંધ

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસકર્મીઓના ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેની રાજ્યના DGPએ ગંભીર નોંધ લીધી છે. ગુજરાત પોલીસ વડાએ ગુજરાતના તમામ પોલીસ કર્માચરીઓ જોગ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગુજરાત રાજ્ય સેવા વર્તણુક અને પોલીસ એક્ટને ધ્યાનમાં રાખીને જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પોલીસ કર્મીઓને સૂચના

from gujarat https://ift.tt/2ZkuXlR

Comments