શહેર આખુ નદી બન્યુ તો પિતાએ પોતાની બાળકીને વસુદેવની જેમ ટોપલીમાં લઇને બચાવ્યો, અદભૂત તસવીર વાયરલ

<strong>વડોદરાઃ</strong> ભારે વરસાદથી આખુ શહેર નદી બની ગયુ છે, ત્યારે એકબાજુ એનડીઆરએફ અને સેનાની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. જોકે, કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં લોકોએ જાતે બચાવ કામગીરી કરવી પડી છે. વડોદારા શહેરની એક ખાસ તસવીર વાયરલ થઇ છે જેમાં એક પિતા પોતાના પુત્રને વાસુદેવ બનીને

from gujarat https://ift.tt/2yqxnUk

Comments