રોહિત શર્મા સાથે મતભેદને લઈને જવાબ આપશે વિરાટ કોહલી? આજે મુંબઈમાં કોહલી.....
<strong>નવી દિલ્હીઃ</strong> વર્લ્ડકપ સેમી ફાઈનલમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ ત્યારથી દરરરોજ કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માની વચ્ચે વિવાદના અહેવાલ સામે આવી રહ્યા છે. કહેવાય છે કે, બન્ને વચ્ચે કંઈ ખટપટ ચાલી રહી છે. થોડા દિવસ અહેવાલ આવ્યા હતા કે મોહમ્મદ શમી અને
from sports https://ift.tt/2MjqHPU
from sports https://ift.tt/2MjqHPU
Comments
Post a Comment