નવસારીઃ અડધી રાત્રે ઘરમા ઘૂસ્યા લૂંટારાઓ, આખા પરિવારને બંધક બનાવી કરી પાંચ લાખની લૂંટ
નવસારીઃ નવસારી જિલ્લામાં એક પરિવારને બંધક બનાવી પાંચ લાખ રૂપિયાની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા ગામમાં એક પરિવારને બંધક બનાવીને પાંચ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવતા પોલીસ  દોડતી થઇ હતી. મળતી જાણકારી અનુસાર નવસારીના વેસ્મા ગામના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા એક મકાન પર
from gujarat https://ift.tt/312vZUd
from gujarat https://ift.tt/312vZUd
Comments
Post a Comment