આગામી 48 કલાક મહત્ત્વના, ગુજરાત સહિત અહીં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
<strong>નવી દિલ્હીઃ</strong> આગામી 48 કલાકમાં ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓડિશાના 8 જિલ્લામાં પણ રેડ એલર્ડ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં 112 વર્ષનો સૌથી વધુ વરસાદ પડયો છે જ્યારે પુણે અને થાણેમાં વરસાદે 118 વર્ષનો રેકોર્ડ તોડયો છે. ગુજરાત, છત્તીસગઢ, તેલંગણા, મહારાષ્ટ્ર, વિદર્ભ, મધ્ય પ્રદેશ,
from gujarat https://ift.tt/2YvPvqo
from gujarat https://ift.tt/2YvPvqo
Comments
Post a Comment