યુવરાજ-રાયુડૂ બાદ આ ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તી
<strong>નવી દિલ્હીઃ</strong> વર્લ્ડ કપ દરમિયાન જ ભારતીય ક્રિકેટરો અંબાતી રાચુડૂ અને યુવરાજ સિંહે નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે ભારતીય ક્રિકેટ ટીના બેટ્સમેન અને આંદ્ર પ્રદેશના પૂર્વ કેપ્ટન વેણુગોપાલ રાવે ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી છે. વેણુગોપાલ રાવે ભારત માટે 16 વનડે રમ્યા હતા. 37 વર્ષના વેણુગોપાલે ભારત માટે વનડેમાં પોતાનું
from sports https://ift.tt/2yrsrhT
from sports https://ift.tt/2yrsrhT
Comments
Post a Comment