છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં કેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે? જાણો રહ્યો મોટું કારણ

<strong>અમદાવાદ:</strong> હાલ ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે 31 જુલાઈથી કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડશે. ભારે વરસાદને લઈને હાલ દરિયાકાંઠાના

from gujarat https://ift.tt/2ZkuY9p

Comments