સાનિયા મિર્ઝા બાદ દેશની વધુ એક દીકરી બનશે પાકિસ્તાનના આ ક્રિકેટરની દુલ્હન
<strong>નવી દિલ્હીઃ</strong> ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા બાદ હવે દેશની વધુ એક દીકરી પાકિસ્તાની ક્રિકેટરની દુલ્હન બનવા જઈ રહી છે. નિકાહ આવતા મહિને એટલે કે 20 ઓગસ્ટે થશે. હરિયાણાની નૂંહની રહેવાસી શામિયા આરઝૂ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીની સાથે વિવાહ કરનારી છે, જેની તૈયારીઓ ચાલી રહી છે. શામિયા
from sports https://ift.tt/3317YhX
from sports https://ift.tt/3317YhX
Comments
Post a Comment