ગુજરાતના આ 5 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
અમદાવાદ: ગુજરાતભરના તમામ વિસ્તારમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મંગળવારે બનાસકાંઠા, વલસાડ, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભુમી દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. <iframe class="vidfyVideo" style="border:
from gujarat https://ift.tt/2GEjl69
from gujarat https://ift.tt/2GEjl69
Comments
Post a Comment