રવિ શાસ્ત્રી ફરી ટીમ ઇન્ડિયાના બનશે કોચ, પસંદગી સમિતિના આ સભ્યએ આપ્યો સંકેત
<strong>નવી દિલ્હીઃ</strong> સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ શુક્રવારે કહ્યું કે, કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંથા રંગાસ્વામીની સમિતિને ભારતની પુરુષ ક્રિકેટ ટીમના કોચની પસંદગી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ત્રણેય બીસીસીઆઈની નવી ક્રિકેટ સલાહકાર સમિતિ બનાવશે, જેમાં હિતોના ટકરાવ નહીં થાય. બીજી બાજુ સમિતિના
from sports https://ift.tt/31036YD
from sports https://ift.tt/31036YD
Comments
Post a Comment