રાજકોટ-દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વરસાદના લેટેસ્ટ આંકડા

અમદાવાદ: ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને રાજકોટમાં આભ ફાટ્યું છે. છેલ્લા 24 કલાકમાં આખું રાજકોટ 10 ઈંચ વરસાદથી પાણી જ પાણી થઈ ગયું હતું. જ્યારે વલસાડના ધરમપુરમાં 11 ઈંચ વરસાદથી નદીઓ ગાડી થઈ છે. આ ઉપરાંત વલસાડના કપડારામાં 7 ઈંચ, ડાંગના સાપુતારામાં 7

from gujarat https://ift.tt/2Gw5UoL

Comments