હવે ડ્રાઈવિંગ લાયસંસ વિના વાહન લઈને નિકળ્યા તો થશે હજારોનો દંડ, જાણો નવા કાયદા વિશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગના નિયમો કડક બનાવ્યા છે અને આ અંગેનો ખરડો રાજ્યસભામાં પણ પસાર થઈ જતાં હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હજારો રૂપિયામાં દંડ ભરવો પડશે. નવા નિયમો પ્રમાણે લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવા માટે હવે 5000 રૂપિયા દંડ ભરવો પડશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં મોટર

from india-news https://ift.tt/2ZtTiGg

Comments