વિરાટની પત્ની અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે? આ સવાલના જવાબ પર વિફરી પછી શું થયું? જાણો વિગત
<strong>મુંબઈ:</strong> બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા છેલ્લે શાહરૂખ ખાન અને કેટરીના કૈફની સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર ખરાબ રીતે પછડાઈ હતી. ત્યાર બાદ અનુષ્કા શર્માએ એક પણ ફિલ્મ સાઈન કરી નથી. તેની પાસે કોઈ કામ ન હોવાથી તે હાલ પતિ વિરાટ
from entertainment https://ift.tt/2YvHnKE
from entertainment https://ift.tt/2YvHnKE
Comments
Post a Comment